fbpx
Sunday, October 6, 2024

પત્ની : મેં સપનામાં જોયું કેતમે મારા માટે ડાયમંડનીવીટી લેતા હતા. 😜😅😝😂🤪🤣

ચિંટૂની પત્ની મરી ગઇ હતી.
બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…
પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!
ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ રડવું
નથી આવતું!!
પિંટૂ- ખાલી વિચાર કે
જો તે પાછી આવી ગઇ છે!! . . . .
બસ પછી તો પૂછવું શું,
ચિંટૂ ખોબે ખોબા ભરીને રોયો!!!
😜😅😝😂🤪🤣

પત્ની : મેં સપનામાં જોયું કે
તમે મારા માટે ડાયમંડની
વીટી લેતા હતા.
પતિ : હા, અને તારા પપ્પા
તેનું બિલ ચુકવતા હતા.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles