fbpx
Monday, October 7, 2024

જેનાથી રવિવારના ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…..😜 😜😀🤣

સાસુ વહુને (વટમાં) :
” મારો દીકરો જ્યારે પેટમાં હતો ત્યારે
હું જે જે વસ્તુઓ ખાતીએ બધું જ
મારા દીકરાને આજે બહુ ભાવે છે .”

વહુ (નિર્દોષતાથી) :-
“એ બધું બરોબર છે મમ્મીજી,
પણ માવા ખાવાનું
ટાળ્યું હોત તો સારું હતું..” !!!
😜 😜😀🤣😀

રમેશ : તું દર શનિવારે તારી પત્ની જોડે
ઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છે
એનાથી તને શું ફાયદો મળે છે.?સુરેશ : એ એક નાની બચત યોજના છે
જેનાથી રવિવારના
ખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…..
😜 😜😀🤣😀

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles