fbpx
Monday, October 7, 2024

છોકરી (છોકરાને) : જ્યારેતમે છોકરાઓકોઈ છોકરીને પ્રપોઝ કરો છો,ત્યારે તેનો હાથ કેમ પકડો છો? 😅😝😂😜😂😜

વિધુર પિતા બોલ્યા : બેટા!
પેલી કરોડપતિ વિધવા બાઈની એકની એક
કન્યા સાથે પરણી જશે
તો આપણે એક કાંકરે બે પક્ષીઓ મારીશું!
દીકરો : કેવી રીતે, પપ્પા?
વિધુર પિતા : બેટાજી!
તને કન્યા તો મળશે પણ તારી સાસુજીને
તારી મમ્મીજી બનાવીશ એ અલગ!
😅😝😂😜😂😜

છોકરી (છોકરાને) : જ્યારે
તમે છોકરાઓ
કોઈ છોકરીને પ્રપોઝ કરો છો,
ત્યારે તેનો હાથ કેમ પકડો છો?
છોકરો : ફક્ત પોતાની સેફટી માટે,
જેથી છોકરી લાફો ન લગાવી દે.
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles