fbpx
Tuesday, October 8, 2024

રમેશ : જ્યારે કીડી જીન્સમાં ઘુસી જાય ત્યારે…😅😝😂😜😅

છગનને તેની ઓફિસમાં કામ કરતી
એક છોકરી ખુબ પસંદ હતી.
એક દિવસ તેણે હિંમત કરીને તેને સીધું
લગ્ન માટે પ્રપોઝ કર્યું.
છગન (છોકરીને) : ડાર્લિંગ શું તું મારી સાથે
લગ્ન કરીશ?
છોકરી : પહેલા તારી ભાષા સુધાર.
છગન : બહેન,
શું આપ મારી સાથે લગ્ન કરશો?
😅😝😂😜😅😝😂😜

સુરેશ : જીન્સ કરતા પાયજામો
ક્યારે સારો લાગે છે?
રમેશ : જ્યારે કીડી
જીન્સમાં ઘુસી જાય ત્યારે.
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles