fbpx
Sunday, September 8, 2024

રિતેશ દેશમુખ ‘પુષ્પા’ના ગીત ‘શ્રીવલ્લી’ પર ડાન્સ કરી રહ્યો હતો, પછી જેનેલિયાએ કર્યું આવું કામ

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને બંને અવારનવાર પોતાના ફની ફોટોઝ વિડીયો ફેન્સ સાથે શેર કરે છે.

આ દરમિયાન બંનેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને મસ્તીથી ભરપૂર અંદાજમાં ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે.

દેશમુખ પુષ્પાના ગીત શ્રીવલ્લીનું ફેમસ સ્ટેપ કરતા જોવા મળે છે, પરંતુ આમાં ઈમરાન હાશ્મીનું ગીત ઝલક દિખલાજા સંભળાય છે અને જેના પર જેનેલિયા વિચિત્ર રીતે ડાન્સ કરતી જોવા મળે છે. જેને જોઈને કલાકારો પણ ડાન્સ કરવા લાગે છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles