fbpx
Monday, October 7, 2024

તું વિસ મિનિટથી ફોન પકડીને ઉભો છે પણ એક શબ્દ બોલ્યો નથી…

ટપ્પુની પત્નીનું જડબું ઉતરી ગયું અને
તે બોલી શકતી નહોતી.
ડોકટર : તમારી પત્નીના જડબાનું ઓપરેશન
કરવું પડશે.
ટપ્પુ : વાંધો નહિ સાહેબ કરી નાખજો.
ડોક્ટર : પૈસાની સગવડ છે?
કયારે કરવું છે ઓપરેશન?
ટપ્પુ : પૈસાની તો કોઈ ચિંતા ના કરશો સાહેબ.
બસ ખાલી તમે તમારી જાતે જ બે મહિના પછીની
ઓપરેશનની એપોઇન્ટમેન્ટ આપશો?
😅😝😂😜😅😝😂😜

ટપ્પુ ફોન કાન પર મૂકીને ઉભો રહ્યો હતો..
પપ્પુ – દોસ્ત, જલ્દી ફોન કરી લે.
તું વિસ મિનિટથી ફોન પકડીને ઉભો છે પણ
એક શબ્દ બોલ્યો નથી.
મારે એ ફોન માંથી ઘરે ફોન કરવાનો છે.
ટપ્પુ – લાબું ચાલશે.
મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles