fbpx
Monday, October 7, 2024

છોકરીએ પ્રેમથી તેનું માથું છોકરાની છાતી પર મૂક્યું અને કહ્યું…

પપ્પુ : પોતાના મમ્મી-પપ્પા સાથે હોટલમાં
જમવા ગયો.
ત્યાં એક માણસ સિગરેટ પી રહ્યો હતો.
પપ્પુ તેની પાસે જઈને :
ભાઈ બહાર જઈને સીગરેટ પી,
મારા મમ્મી પપ્પા મારી સાથે છે.
માણસ : તો શું થયું?
પપ્પુ : તને જોઈને
મને પણ સીગરેટ પીવાનું મન થાય છે.
😅😝😂😜😅😝😂😜

છોકરીએ પ્રેમથી તેનું માથું છોકરાની
છાતી પર મૂક્યું અને કહ્યું :
જાનું તમારું હૃદય કેટલું કુરકુરુ છે.
છોકરો : અરે પાગલ, દિલ કુરકુરુ નથી,
ખિસ્સામાં બીડીનું બંડલ છે.
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles