fbpx
Saturday, November 23, 2024

આજે તો હવે હોટલમાં જમવા જવું છે જ ! 😅😝😂😜🤣🤪

મનિયાના પપ્પાએ મનિયાની મમ્મીને કહ્યું :
‘તું દરવાજે આવનાર દરેક ભિખારીને
ખાવાનું આપે છે,
એનાથી તને કોઈ ફાયદો થાય છે ?’
તરત જ મનિયો વચ્ચે ટપકી પડતાં
બોલ્યો : ‘પપ્પા ! એ ભિખારી
ખાવાનું ખાતી વખતે તમારી જેમ ટક ટક
નથી કરતા, બિચારા ખાઈ લે છે !’
😅😝😂😜🤣🤪

મનિયો : ‘મમ્મી ! પપ્પા કહેતા હતા કે
આજે તો હવે હોટલમાં જમવા જવું છે જ !’
મમ્મી : ‘કેમ !
શું હું રસોઈ કરતાં-કરતાં થાકી ગઈ છું ?’
મનિયો : ‘એની તો મને ખબર નથી,
પણ પપ્પા જરૂર લાગે વાસણો ધોઈને
કંટાળી ગયા છે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles