fbpx
Tuesday, October 8, 2024

‘શું થયું અલી ? રડે છે કેમ ?’ 😅😝😂😜🤣🤪

એક સેલ્સમેન પોતાની બાઈકને લઈને હાઈવે પર જતો હતો.
સળંગ બેત્રણ કલાક ડ્રાઈવિંગ કર્યા પછી એને પેશાબ લાગી.
એક પેટ્રોલપંપની પાછળના ભાગે બે ટોઇલેટ હતા.
એમાં એક જણ તો ઊભો હતો.
સેલ્સમેન બાજુના ટોઇલેટમાં ઊભો રહ્યો ને પેલા ભાઈને
સ્માઈલ આપ્યું.
થોડી વાર પછી પછી જયારે સેલ્સમેને પતાવી લીધું
ત્યારે પેન્ટની ચેઈન બંધ કરવા જતા એના ખિસ્સાનું પરચુરણ
અંદર પડી ગયું ! હવે ?
પણ તરત જ સેલ્સમેને પોતાનું પાકીટ કાઢી એમાંથી ૧૦૦ રૂપિયાની
એક નોટ ટોઇલેટમાં નાંખી દીધી !
પેલા ભાઈએ પૂછ્યું, ‘યાર, આવું શા માટે કરો છો ?’
સેલ્સમેન કહે,
તમને શું લાગે છે, થોડા પરચુરણ માટે થઈને હું એમાં હાથ નાંખું ?
😅😝😂😜🤣🤪

ચંદુ પટાવાળો એના બોસની નવી સેક્રેટરીને
અંદર જતી જોઇ રહ્યો હતો.
પેલી છોકરી દસેક મિનીટ પછી બહાર આવી
ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.
ચંદુ પટાવાળાએ પૂછ્યું, ‘શું થયું અલી ? રડે છે કેમ ?’
પેલી છોકરી હીબકા ભરતી કહે,
‘જોને…. બોસ તો કેવું કહે છે !
મને કહે છે ટાઈપીંગમાં આટલી બધી ભૂલો કરવા
જેટલી તું ખુબસુરત નથી !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles