HR : તમે ક્યાં ગયા હતા?
કર્મચારી : વાળ કપાવવા.
HR : ઓફિસના સમયમાં કેમ ગયા હતા?
કર્મચારી : વાળ ઓફિસના સમયમાં વધેલા એટલે.
HR : તો શું તમે
ઘરે હોવ ત્યારે તમારા વાળ નથી વધતા.
કર્મચારી : હા, તો ટકલુ થોડી કરાવ્યું છે.
ઓફિસમાં જેટલા મોટા થયા હતા
તેટલા જ કપાવ્યા છે.
😅😝😂😜🤣🤪
મગનલાલ : ડોકટર, મને એક મોટો પ્રોબ્લેમ
થઈ ગયો છે!
ડોકટર : શું થયું છે?
મગનલાલ : વાત કરતી વખતે મને માણસનો
અવાજ સંભળાય છે, પણ કાંઈ દેખાતું નથી.
ડોકટર : આવું કેટલા વખતથી થાય છે?
મગનલાલ : જ્યારથી ઘરમાં ટેલિફોન આવ્યો છે
ત્યારથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)