fbpx
Saturday, November 23, 2024

જે ઘરમાં પતિ-પત્નીબંને મોબાઈલમાંવ્યસ્ત રહેતા હોય ત્યાં. 😅😝😂😜🤣🤪

એક પતિનો
પોતાની પત્ની સાથે મોટો ઝગડો થઈ ગયો.
પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંક્યું
જે પતિના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તૂટી ગયુ.
હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછી
જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો
ત્યારે તેને પોતાના બાજુના પલંગ પર
એક દર્દીને સૂતેલો જોયો,
જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.
પતિએ તેને પૂછ્યું : શું તમારી બે પત્નીઓ છે?
😅😝😂😜🤣🤪

માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?

વિદ્યાર્થી : જે ઘરમાં પતિ-પત્ની
બંને મોબાઈલમાં
વ્યસ્ત રહેતા હોય ત્યાં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles