મને 35 વર્ષ થયા ત્યાં સુધી લગ્નની વાતમાં ક્યાંય મેળ નહોતો પડતો,
પછી પપ્પુએ મને સલાહ આપી કે તું સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર.
ત્યારબાદ મેં થોડા “ઘરકામ” કરતા ફોટા અપલોડ કર્યા,
એ પછી 20 માંગા આવ્યા બોલો!
અને જેમણે રિપ્લાય આપ્યો તેમાં,
4 જેટલી કોલેજીયન સ્માર્ટ છોકરીઓ,
6 નોકરી કરતી કું-વારી યુવતીઓ,
5 સાસુઓએ ઘર જમાઈની ઓફર કરી,
3 જેટલી છૂટાછેડાનો કેસ લડતી સ્ત્રીઓએ
ફોટા કોર્ટમાં પુરાવા રજૂ કરવા પરમિશન માગી,
2-3 માગામાં તો હું હા પાડુ
તો હયાત પતિને છૂટાછેડા આપવા સુધી તૈયારી બતાવી.
😅😝😂😜🤣🤪
એક છોકરાએ લખેલી પંક્તિઓ :
કિસ્સા એ દરેક સારા હતા,
આટલા ખરાબ મારા દિવસો ન હતા,
લગ્ન પહેલા લગ્ન પર બનેલા
જે જોક્સ વાંચતા હતા,
લગ્ન પછી તે જોક્સ રહ્યા ન હતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)