નાનુંમલ : તું તારા ભવિષ્ય વિશે જાણે છે ?
કરોડીમલ : જી હા
નાનુંમલ : એનો પુરાવો ?
કરોડીમલ : એ જ કે
હું ભવિષ્યમાં મારીશ પહેલા નહિ.
😅😝😂😜🤣🤪
નાનુંમલ : યાર તું તો ભગવાનનો
ભક્ત છે, તો પછી
તું મંદિર કેમ નથી જતો.
કરોડીમલ : યાર ડર લાગે છે
ક્યાંક કોઈ નવા બુટ ન લઇ જાય.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)