fbpx
Sunday, November 24, 2024

તમે થાકેલા દેખાઓ છો. 😅😝😂😜🤣🤪

પત્ની: ઓફિસમાં મોડા,
સિનેમામાં મોડા, કોઈપણ કામ હોય
દરેક જગ્યાએ મોડા જ પાડો છો
મને યાદ છે તમે
લગ્ન વખતે પણ મોડા આવ્યા હતા.
પતિ: હા,
પણ એટલો મોડો ન હોતો પડ્યો કે
જેટલું મારે પડવું જોયતું હતું.
😅😝😂😜🤣🤪

પતિ : મેં આજે સપનામાં જોયું કે
મને નોકરી મળી ગઈ છે.

પત્ની : એટલા માટે જ
તમે થાકેલા દેખાઓ છો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles