fbpx
Sunday, November 24, 2024

અડધો કપ જ કહે છે ? 😅😝😂😜🤣🤪

પુત્ર : પપ્પા,
કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથી
બીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય?
પપ્પા : વિશ્વાસઘાત.

પુત્ર : અને સામા પક્ષમાંથી
કોઈ આપણા પક્ષમાં જોડાય તો?
પપ્પા : એને હૃદયપરિવર્તન કહેવાય?
😅😝😂😜🤣🤪

આટલું સંશોધન કર્યા પછી પણ
કોઈ એ શોધી શક્યું નથી કે,

સંબંધીઓને ચા માટે પૂછો
તો તેઓ શા માટે ફક્ત
“અડધો કપ” જ કહે છે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles