fbpx
Sunday, November 24, 2024

પત્ની : ખરેખર પ્રિયતમ… કેવી રીતે ? 😅😝😂😜🤣🤪

પતિ : હું તારા બનાવેલા ભોજનમાં કોઈ
ખામી નથી કાઢતો,
પરંતુ મારી એ ઈચ્છા છે કે
તું મારી મમ્મીની જેમ સરસ રસોઈ બનાવે.
પત્ની : ઠીક છે,
આ કોઈ મુશ્કેલ કામ નથી,
જો તમે પણ મારા પપ્પાની જેમ
લોટ બાંધવાનું શીખી લો તો એવું શક્ય છે.
😅😝😂😜🤣🤪

પત્ની રિસાઈને : તમે મારુ બિલકુલ
ધ્યાન નથી રાખતા.
પતિ : અરે, એક તું જ છે
જે મારા આ ઘરને સ્વર્ગ બનાવી શકે છે.
પત્ની : ખરેખર પ્રિયતમ… કેવી રીતે?
પતિ : પિયર જઈને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles