પત્ની : આપણા બંનેમાંથી સુંદર કોણ છે?
પતિ : હું.
પત્ની : કઈ રીતે?
પતિ : તું બ્યુટી પાર્લર જાય છે અને
હું નથી જતો.
એ તો ભગવાનનો આભાર છે કે,
પતિ હંમેશા સુંદર જ હોય છે,
નહિ તો બે-બે લોકોનું બ્યુટી પાર્લર જવું કેટલું
ભારે પડી જાય.
😅😝😂😜🤣🤪
પતિએ પત્નીને કહ્યું : તું તો મારી શક્તિ છે.
પત્નીને આ વાત ઘણી ખરાબ લાગી ગઈ.
પતિ સમજી શક્યો નહિ અને
પૂછ્યું : શું થયું?
મેં કાંઈ ખોટું કરી દીધું?
પત્ની બોલી : એનો અર્થ એ થયો કે
બીજી મહિલાઓ તમારી નબળાઈ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)