fbpx
Sunday, November 24, 2024

આને સંભાળી ને રાખો આમાં સાઇકલ નંખાવી દેશું. 😅😝😂😜🤣🤪

સંતા : મને તો મારા મિત્રએ કહ્યું હતુ કે
તમારું અવસાન થઈ ગયુ છે.

બંતા : કેવી વાત કરી રહ્યા છો,
હું તો તમારી સામે જ જીવતો ઉભો છુ.

સંતા : હું તમારી વાતથી વધારે
મારા મિત્રની વાત પર વિશ્વાસ કરું છું.
😅😝😂😜🤣🤪

એક સરદાર ને રસ્તા પર
સાઇકલ નુ પેન્ડલ મળ્યું

તેને ઉપાડી ને તે પોતાના ઘરે
લઇ આવ્યા અને પત્ની ને કહ્યું,

આને સંભાળી ને રાખો આમાં
સાઇકલ નંખાવી દેશું.

😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles