fbpx
Sunday, November 24, 2024

હવે પત્ની બચકાં ભરે છે. 😅😝😂😜🤣🤪

રમેશ : ‘અલ્યા,
પેલાએ ઉધરસની દવા માંગી અને તેં
એને જુલાબની દવા કેમ આપી?

મહેશ : ‘તું જો એની સામે,
કલાક થઇ ગયો દવા લીધી પણ
એને નામની ઉધરસ આવી છે?
હવે એ હિંમત જ નહીં કરે !
😅😝😂😜🤣🤪

લગ્નનાં ત્રણ-ચાર મહિના પછી રમેશ થોડો
ચીડાયેલો લાગવા માંડ્યો.

એક દિવસ તેના મિત્ર મહેશે તેને પૂછ્યું : દોસ્ત,
લગ્ન પછી તારી જીંદગીમાં શું બદલાવ આવ્યો.

રમેશે દુ:ખી થઈને કહ્યુ : કોઈ ખાસ નહી,
પહેલા એકલતા કોરી ખાતી હતી,
હવે પત્ની બચકાં ભરે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles