છગન રાજકોટની એક હોટલમાં ગયો અને
એણે ભીંત ઉપરના બોર્ડ વાંચતા
એક બોર્ડમાં વાંચ્યું,
”પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે.”
એણે વેઈટરને નજીક બોલાવીને કહ્યું,
”આવું બોર્ડ લગાવવાનો શું ફાયદો
જ્યાં તારો માલિક જ ચારસો વીસ અને
ઝઘડાળું છે…”
વેઈટરે મગનને કહ્યું, સાહેબ,
”હોટલમાં જેટલા બોર્ડ લગાવવામાં આવે છે
એ ગ્રાહકો માટે હોય છે…
😅😝😂😜🤣🤪
મગન : (વેઈટરને) તું મારી સાથે
લડવા માટે તૈયાર રહેજે.
વેઈટર : કેમ ?
મગન : મેં જમી તો લીધુ છે પણ
મારા ખિસ્સામાં
બિલ ચુકવવાના રૂપિયા નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)