રાજુ ની ડેલી પાસે ભીખારી જમવા
બેઠો હતો.
રાજુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
રાજુ: રોટલી કોરી કેમ ખાય છે?
ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા
દીધું હતું એ હજુ નથી આવ્યું.
😅😝😂😜🤣🤪
બે ચોર રેડીમેડ સ્ટોરમાં
ચોરી કરવા માટે ઘુસ્યા.
શર્ટ પર ભાવની કાપલી જોઈ
એકે બીજાને કહ્યું: “જો તો ખરો?
લુંટવા જ બેઠા છે ને?”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)