fbpx
Friday, November 22, 2024

આનાથી વઘારે મોટી દુશ્મનીશું હોઈ શકે ? 😅😝😂😜🤣🤪

અપરાધી : જજ સાહેબ,

હું દારૂ પીધેલ નહોતો,
પણ દારૂ પીતો હતો.

જજ : તો એવુ કરીએ
તારી સજા એક મહિનાથી ઘટાડી
30 દિવસ કરી આપીએ.
😅😝😂😜🤣🤪

આનાથી વઘારે મોટી દુશ્મની
શું હોઈ શકે?

કોઈ ટોઈલેટની ટાંકીમા
બરફ નાખી ગયુ????
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles