fbpx
Friday, November 22, 2024

લે आग ही लगादी 😅😝😂😜🤣🤪

એકવાર એક શરાબી રાત્રે દારૂ પીને ઘરે આવ્યો.
સૂતાની સાથે જ મરી ગયો.
તે ઉપર ગયો અને ફરીથી જીવન માટે પૂછ્યું,
એટલે મરઘીના રૂપમાં ભગવાને સંમતિ આપી અને
તેને પાછો મોકલી દીધો…
મરઘીના રૂપમાં પાછા આવતાં જ શરાબીએ ઈંડું મૂક્યું,
અને ઈંડાને જોતા જ તેના હોશ ઉડી ગયા… કારણ કે,
તેનું ઈંડું સોનાનું હતું.
ખુશીમાં તેણે જોરથી બીજું ઈંડું મૂક્યું,
તેણે જોયું તો તે પણ સોનાનું હતું.
હવે દારૂડિયાએ ખુશીથી ત્રીજું ઈંડુ મુકવા માટે જોર લગાવ્યું કે
તરત જ કોઈએ તેના માથા પર સાવરણી વડે માર્યું.
હવે જ્યારે પપ્પુએ તેની આંખો ખોલી,
ત્યારે તેણે જોયું કે તેની પત્ની તેને ઝાડુ વડે મારતી હતી અને
બૂમો પાડી રહી હતી –
“ઉઠ બેવડા, બેડ પર છી પર છી કરે છે.
😅😝😂😜🤣🤪

એકવાર સંતા અને બંતા રજાઇમાં સૂતા હતા.
સંતાએ કહ્યું : યાર બંતા,
પાદીને રજાઇ ગરમ કરી દે.

બંતાએ રજાઇમાં Potty કરી નાખ્યું અને
કહ્યું : લે आग ही लगादी
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles