fbpx
Saturday, November 23, 2024

પત્ની – મૈન થારે ગમ મે બીમાર પડી થી,જે મૈ મારી જાતિ તો… 😅😝😂😜🤣🤪

છોકરો તેની ગર્લફ્રેન્ડ ને…
“મારી પાસે મારા મિત્ર જેવી કાર નથી,
પણ હું તને મારા પલકોમાં બેસાડીશ.
મારી પાસે એવું મોટું ઘર નથી
પણ હું તને મારા દિલમાં રાખીશ.
મારી પાસે તેના જેટલા પૈસા નથી,
પણ હું તેને મજૂરી કરીને ખવડાવીશ.
હું તેના જેવો ધનવાન નથી,
પણ હું ફક્ત તારો જ રહીશ
તારે બીજું શું જોઈએ છે???”
છોકરી : બસ કર ગાંડા, મને રડાવીશ કે શું???
ચાલ હવે, મને તારા મિત્રનો નંબર આપ…!!
😅😝😂😜🤣🤪

30 દિવસથી જાણ કર્યા વિના ઘરેથી ગુમ થયેલો
રાજસ્થાની પતિ ઘરે પરત ફર્યો…

પત્ની – મૈન થારે ગમ મે બીમાર પડી થી,
જે મૈ મારી જાતિ તો…

પતિ- તો મૈન કોણ સા શ્મશાન કી ચાબી
અપને સાથ લઈ ગયા થા
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles