બેગમ : તમે ચાંદ લાવી શકશો..??
મિયાં…રૂમમાં ગયા અને છુપાવીને કંઈક લાવ્યા
અને બેગમને આંખો બંધ કરવા કહ્યું.
અને તે વસ્તુ બેગમના હાથમાં મૂકી.
પછી આંખો ખોલવાનું કહ્યું.
બેગમની આંખમાં આંસુ હતા.
કારણ કે તેના હાથમાં એક અરીસો હતો
જેમાં બેગમનો ચહેરો દેખાતો હતો.
બેગમ : યા ખુદા… તમે મને ચાંદ જેવી સમજો છો..!!
મિયાં… બોલ્યા : ના, હું તને આ જ સમજાવતો હતો!!
અરીસામાં જે મુખમાંથી ચાંદની માંગણી કરે છે
તે ચહેરા પર એક નજર નાખ ! હાલ મિયાં…
😅😝😂😜🤣🤪
ભિખારી : મને ખાવા માટે કંઈક
આપો, હું ખૂબ લાચાર છું.
માણસ : તું દેખાવમાં હટ્ટો-કટ્ટો છે,
તો પછી લાચાર કેમ છે?
ભિખારી : મારી આદતથી…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)