એક વાહાણ ડૂબી ગયું. એમાંથી માત્ર પપ્પુ બચ્યો.
એ તરતા તરતા એક ટાપુ પર પહોંચ્યો.
એક મહિના – બે મહિના પછી એણે નક્કી કર્યુ કે
અહીંથી નીકળવા માટે લાકડાની એક હોડી બનાવવી જોઈએ,
એણે લાકડા ભેગા કર્યા.
સવારના પહોરમાં એ હોડી બનાવવાની તૈયારી કરતો હતો
ત્યાં એક સુંદર સ્ત્રી દરિયામાંથી તણાઈને ટાપુ પર આવી ગઈ,
પપ્પુ તરત જ હોડીને બદલે પલંગ બનાવવા મંડયો..!
બોધ : સ્ત્રી તમારા લક્ષ્યને એક જ ક્ષણમાં ભટકાવી શકે છે..!
😅😝😂😜🤣🤪.
સ્ત્રીઓએ તો ખાલી ઉમર સંતાડવાની…
પુરુષોએ તો વાળ, ટાલ, ફાંદ, પગાર,
બહેનપણીઓના નંબર…
સાલું કેટલું સંતાડવું…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)