સાહેબ : “આ વર્ગમાં બધા ગધેડા
જ ભર્યા છે.”
રાજુ : “સાહેબ,
એક અપવાદ સિવાય.”
સાહેબ : “બેસ દોઢડાહ્યા!
તારી જાતને તું અપવાદ સમજે છે?”
રાજુ : “ના..સાહેબ,
હું તો આપની વાત કરતો હતો!”
😅😝😂😜🤣🤪
દીકરો : “પપ્પા,
દરેક ચીજ ધરતી તરફ આકર્ષાય છે.
જ્યારે ધૂમાડો ધરતીથી કેમ દૂર જાય છે?”
પપ્પા : “જેનું વજન નથી હોતું,
તેની એ જ દશા થાય છે.
તેને કોઇ સંઘરતું નથી.”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)