fbpx
Saturday, November 23, 2024

પતિ : વજન એ માત્ર શબ્દ નથી,આખુ વાક્ય છે… 😅😝😂😜🤣🤪

પત્ની: હું આને ૧૭ વર્ષ થી પહેરું છું,
અને હજુ પણ એ જ ફિટિંગ.

અને તમે કહો છો કે
હું જાડી થઇ ગઈ.

પતિ: ભગવાન થી ડર. આ શાલ છે.
😅😝😂😜🤣🤪

ઘરવાળી : મારુ વજન વધતું જાય છે,
કોઈ ઉપાય બતાવો…
પતિ : વજન એ માત્ર શબ્દ નથી,
આખુ વાક્ય છે…
વધારે જમવુ નહિ…(વ…જ…ન)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles