પત્નિ : કહું છું સાંભળો…
આપણા પાડોશી મગનભાઈ
એમની પત્નિ માલતીબેન ને કેટલો પ્રેમ કરે છે
ખબર છે ? માલતીબેન ના જન્મદિવસે
તેમને ફુલોના ઢગલા પર બેસાડી ને
ફુલપાંદડીઓ વરસાવે છે, બોલો..!!
પતિ : ગાંડી,
કાઈં જાણ્યા કર્યા વગર વાદ નો કરાય,
પસ્તાવાનો વારો આવે… તને ખબર છે ને…?
મગનભાઈ ને ફુલ નો ધંધો છે… અને
આપડે મરચાનો… ને એય પાછા લાલ..!!
😅😝😂😜🤣🤪
મારી પાસે તો… તારી યાદો છે…
ઉપાધિ તો તેને છે
જેની પાસે તું આખે આખી છે.
કવિ બચી ગયા નો
હરખ વ્યકત કરે છે..
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)