ભૂરો : હૂ ફેલ થવા માંગુ છૂ.
ભૂરી : કેમ ?
ભૂરો : પપ્પા એ કહ્યું છે કે ફસ્ટ આયો
તો સાયન્સ, સેકન્ડ આયો તો
કૉમર્સ, અને ફેલ થયો તો
પરણાવી દઈશ.
😅😝😂😜😂😜
ફક્ત રાશિ ના ભરોસે ના રહેવું…
મહેનત પણ કરવાની કારણ કે
ઘણીવાર…
કન્યા રાશિ વાળા ને કન્યા નથી મળતી,
ધન રાશિ વાળા પાસે ધન નથી હોતુ
અને સિંહ રાશિ વાળાને
કૂતરા હેરાન કરતા હોય છે…
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)