fbpx
Saturday, November 16, 2024

અમુક ભાગ્યશાળીને જ સમજાય છે… 😅😝😂😜😂😜

જમાનો બહુ જ આગળ વધી ગયો છે,

તું તારી પસંદગી મુજબની છોકરી જોઈ લે.
પિતાએ પુત્રને કહ્યું.

પિતાની આજ્ઞા માની

પુત્રએ નિયમિત રીતે બાલ્કનીમાં ઉભા રહી
છોકરી જોવાનું ચાલુ કરી દીધું.
😅😝😂😜😂😜

બજેટ અને બૈરા,

અમુક ભાગ્યશાળીને જ
સમજાય છે…
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles