“જેવો ભાવ તેવો ભવ”
પાડોશી : “તમારા પત્નીશ્રી ખુશમિજાજમાં
હોય, ત્યારે તમને શું કહે છે?”
મોહન : “ભવે ભવ તમે જ મળજો!”
પાડોશી : “અને જ્યારે
ભયકંર ગુસ્સામાં હોય ત્યારે….”
મોહન : “આ ભવે મળ્યા તો મળ્યા,
પણ આવતા ભવે નહીં મળતા ભ’ઈસાબ!”
😅😝😂😜😂😜
“ફેવરેટ રાઈટર”
પાડોશી : “તમારો સૌથી ફેવરેટ રાઇટર કોણ!”
મીના : “માય હસબન્ડ!”
પાડોશી : “ઓહ! એ શું લખે છે!”
મીના : “એ ચૅક બુક લખે છે!”
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)