પ્યાર, ઈશ્ક, ઓર મોહબ્બત
બધું શેરબજાર જેવું છે
ફાવી ગયા તો હર્ષદ મેહતા
પરણી ગયા તો તારક મેહતા
નહિતર નરસિંહ મેહતા
😅😝😂😜😂😜
જેને ગર્લફ્રેન્ડ મલવાની ઉમ્મીદ જ
ખતમ થઇ જાય
એ પછી એમ જ કહેશે કે
આ બધામાં કાંઇ નથી લેવાનુ
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)