પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવા
કૂવામાં સિક્કો નાખ્યો,
પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કે
તરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.
આ જોઈને,
પતિની આંખમાં આંસુ આવી ગયા.
તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,
આટલું જલ્દી રીઝલ્ટ.
😅😝😂😜😂😜
સાચો મિત્ર એ જ હોય છે
જેને જોઈને પત્ની કહે કે,
આવી ગયો નાલાયક
જેણે મારા પતિને બગાડ્યો છે.
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)