fbpx
Friday, November 15, 2024

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે. 😅😝😂😜😝😂

પત્ની પતિને : જો હું 3-4 દિવસ
ના દેખાઉં તો તમને કેવું લાગશે?
પતિ (ખુશ થઈને) : ઘણું સારું લાગશે.
પછી પત્ની સોમવારે,
મંગળવારે અને બુધવારે ના દેખાઈ.
પછી ગુરુવારે જયારે
આંખના સોજા ઓછા થયા
ત્યારે થોડી-થોડી દેખાઈ.
😅😝😂😜😝😂

પતિ : સાંભળ,
મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.
પત્ની : વાહ, તમે તેની પાસેથી શું માંગ્યું?
પતિ : મેં કહ્યું,
મારી પત્નીની બુદ્ધિ 10 ગણી વધારી દે.
પત્ની : તો તેણે એવું કર્યું?
પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે,
શૂન્યનો કોઈપણ વસ્તુ સાથે ગુણાકાર કરો તો,
તે શૂન્ય જ રહે છે.
હવે અલાદીનનો ચિરાગ અને પતિ બંને ગાયબ છે.
😅😝😂😜😝😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles