અંકલ : દીકરા તું શું કરે છે?
પપ્પુ : અંકલ હું ‘બાબુ’ છું
અંકલ : વાહ, તું કારકુન છે.
પપ્પુ : ના અંકલ, હું ‘બાબુ’ છું.
અંકલ : એટલે તું સરકારી ઓફીસમાં કારકુન જ છે ને?
પપ્પુ : અરે અંકલ,
હું તમારી દીકરીનો ‘બાબુ’ છું.
તમારી દીકરી હંમેશા મને કહે છે,
‘મારા બાબુએ ખાવાનું ખાધું,
મારા બાબુએ પાણી પીધું વગેરે વગેરે’…અંકલ બેભાન.
😅😝😂😜😂😜
એક ઘરની બહાર એક બોર્ડ લાગેલુ હતું,
જેમાં લખ્યું હતું
અહીં તમામ પ્રકારની ઇલેક્ટ્રિક વસ્તુઓ
રીપેર કરી આપવામાં આવશે !
અને બોર્ડની નીચે એક નોંધ પણ લખેલ હતી કે
“જો બેલ ન વાગે,
તો કૃપા કરીને દરવાજો ખખડાવો!”
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)