fbpx
Sunday, November 17, 2024

પત્ની (પતિને) : મને એ કહો કે 😅😝😂😜😂😜

પત્નીએ ડૉક્ટરને કહ્યું,

ડૉક્ટર સાહેબ મારા પતિ ઊંઘમાં બોલ્યા કરે છે.

ડૉક્ટરે કહ્યું : આનો કોઈ ઈલાજ નથી.

પત્નીએ કહ્યું : કાંઈ નહિ તો એવી દવા આપો કે
જેથી તે જે બોલે તે હું સ્પષ્ટ રીતે સાંભળી શકું.
😅😝😂😜😂😜

પત્ની (પતિને) : મને એ કહો કે
હું હસું ત્યારે કેવી દેખાઉં છું?

પતિ : એવું લાગે છે જાણે કે
જૂનો ખટારો શરૂ થઇ રહ્યો હોય.
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles