પતિ-પત્ની એક જ પ્લેટમાં પાણીપુરી ખાઈ
રહ્યા હતા.
પતિ પોતાની પત્નીની આંખોમાં
આંખો નાખીને જોવા લાગ્યો.
પત્ની શરમાઈને બોલી : આવી રીતે શું જોઈ
રહ્યા છો તમે?
પતિ બોલ્યો : થોડું ધીરે ખા જાડી,
ક્યારનો હાથમાં પ્લેટ પકડીને ઉભો છું,
પણ મારો તો વારો જ નથી આવતો.
😅😝😂😜😂😜
પત્ની : તમે મને કયારેય છોડો નહિ ને?
પતિ : ના રે…
તને શું કામ છોડું?
પત્ની : હું જાડી થઇ જઇશ તો પણ?
પતિ : નહિ છોડું.
પત્ની : હું ગાંડી થઇ જઇશ તો પણ?
પતિ : છોડી છે હજુ?
વાત કરે છે.
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)