fbpx
Sunday, October 6, 2024

પત્નીઓ ઘણી હોશિયાર હોય છે,પોતાના પતિને ક્યારેય બીજાની સામેમૂર્ખ નથી કહેતી… 😜😅😝😂🤪🤣

પત્ની : શું
તમે વાઈફનો અર્થ જાણો છો?
પતિ : હા, તેનો અર્થ એ છે કે
વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ
ઍવેરી ટાઈમ…
પત્નીઃ નો ડાર્લિંગ,
ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર…
😜😅😝😂🤪🤣

પત્નીઓ ઘણી હોશિયાર હોય છે,
પોતાના પતિને ક્યારેય બીજાની સામે
મૂર્ખ નથી કહેતી…
ઊલટાનું તે ગોળ ફેરવી ને કહેશે…
ઓહ તેઓને કંઈ ખબર નથી પડતી,
તેઓ ખૂબ જ સરળ છે,
અને તેમને સંસારની કોઈ સમજ નથી…!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles