fbpx
Thursday, September 19, 2024

પુત્ર : પપ્પા પ્રેમ એટલે શું? 😜😅😝😂🤪🤣

બકો : સર મારે,
મારી પત્ની જોડે બહાર ફરવા જઉં છે…
રજા જોઇએ છે.
બોસ : રજા તો નહીં મળે…
બકો : થેક્યૂ સો મચ સર,
મને ખબર હતી કે
મુશ્કેલીના સમયે એક પુરુષ જ
બીજા પુરુષના કામમાં આવશે.
😜😅😝😂🤪🤣

પુત્ર : પપ્પા પ્રેમ એટલે શું?
પપ્પા : બલિદાન
પુત્ર : અને લગ્ન એટલે?
પપ્પા : આત્મ બલિદાન!!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles