fbpx
Saturday, November 23, 2024

હેલમેટ અને પત્નીઓનીવચ્ચે શું સમાનતા છે?? 😜😅😝😂🤪🤣

કાશ્મીર અને પત્નીમાં શું
સમાનતા છે?
જવાબ : અમે તો
બન્ને જ સમસ્યા છે પણ
તેમ છતાં પડોશી નજર નાંખે
તો ગુસ્સો આવી જાય છે!!!
😜😅😝😂🤪🤣


હેલમેટ અને પત્નીઓની
વચ્ચે શું સમાનતા છે??

બન્નેને માથે ચઢાવીને રાખો તો
જીવ બચેલો રહે છે!!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles