fbpx
Monday, October 7, 2024

દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😜😅😝😂🤪🤣

પત્ની બે પ્રકારની હોય છે
એક જે પતિની વાત માને, તેના વિચારોને,
તેની ભાવનાને સમજે. તેનાથી પ્રેમથી વાત કરે.
કોઇ માંગણી ના મૂકે.
પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય…
અને બીજી પ્રકારની…
જે બધાની પાસે હોય છે!!!
😜😅😝😂🤪🤣

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.
ડોક્ટર- શું સમસ્યા છે??
દુબેજી- મને કોઇ સમસ્યા નથી!
હું તો બાદશાહ અકબર છું…
બાદશાહને શું સમસ્યા હોય!…
સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…
ડોક્ટર- તેમની શું સમસ્યા છે??
દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles