fbpx
Monday, October 7, 2024

પતિ પોતાનું માથું પકડીને ધડામથી જમીન પરબેસી ગયો.😜😅😝😂🤪🤣

પત્ની : મારે બર્ગર ખાવું છે.
પતિએ એક બર્ગર લાવીને આપ્યું.
પત્ની : થેન્ક્સ.
પતિ : ફક્ત થેન્ક્સ?
પત્ની : ઓહ,
તો તમને એક કિસ જોઈએ છે.
પતિ : બકવાસ બંધ કર
અને આ બર્ગર અડધું અડધું કર,
હું પણ ખાઈશ.
😜😅😝😂🤪🤣

પત્નીએ પતિને કહ્યું,
મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,
ખુબ જલ્દી જ આપણે બે માંથી ત્રણ થવાના છીએ.
પતિ : અરે મારી જાન,
હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું.
પત્ની : મને ખુશી છે કે
તમને આ વાત આટલી સારી લાગી, કાલે સવારે
મારી મમ્મી આપણી સાથે રહેવા આવી રહી છે.
પતિ પોતાનું માથું પકડીને ધડામથી જમીન પર
બેસી ગયો.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles