મેં પત્ની ને કહ્યું : આજે માર્કેટમાં
બિલકુલ તારા જેવી જ સ્ત્રી દેખાણી …
પત્નીએ બહુ જ અઘરો
સવાલ કર્યો : પસંદ આવી..?.??
હવે હું હલવાણો …
હા કહું તો મરું અને ના કહું તો પણ…
🤣🤭🤣🤭🤣🤭
પત્ની:-ડોક્ટર પાસે જઈ આવ્યા?
પતિ:-હા
પત્ની:- શું કીધું?
પતિ:- ચા મુકી દેવાનુ કહ્યું છે.
પત્ની:-તો મુકી દો,
મારે ય પીવાની બાકી છે એટલે
મારી ય ભેગી મુકજો હો
🤣🤭🤣🤭🤣🤭