fbpx
Sunday, October 6, 2024

છગન : પુરુષ અને સ્ત્રીના લગ્નમાં શું તફાવત છે એ તને ખબર છે ?😜😅😝😂🤪

લગ્નપ્રસંગમાં વહુની સેંથીમાં સિંદૂર પૂરતા
વરરાજાને જોઈને એકે કહ્યું : યાર,
આ રિવાજ ઊલટો હોવો જોઈએ.
ખરેખર,
વહુએ વરના માથામાં સિંદૂર પૂરવું જોઈએ.
બીજો બોલ્યો : ચૂપ બેસ ને હવે,
જો એવું થાય
તો દુનિયામાં કેટલાય ટાલિયા માણસો
કુંવારા જ રહી જાય !
😜😅😝😂🤪🤣

છગન : પુરુષ અને સ્ત્રીના લગ્નમાં શું તફાવત છે
એ તને ખબર છે ?
મગન : ના, શું તફાવત છે ?
છગન : છોકરીઓને જ્યાં સુધી
યોગ્ય છોકરો ના મળે ત્યાં સુધી ચિંતા રહે છે,
જ્યારે છોકરાઓને યોગ્ય છોકરી ના મળે
ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી !!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles