fbpx
Monday, October 7, 2024

સોનુ : તેમાં સુંદરતા તો ઘણી હોય છે,પણ સાથે તોફાન પણ ઘણા હોય છે.😅😝😂😜😅

પત્ની : મારું અડધું માથું દુઃખી રહ્યું છે.
ડોક્ટરને બતાવવું પડશે.

પતિ : જેટલું છે એટલું જ દુઃખે ને,
એમાં ડોક્ટરને શું બતાવવું.

હવે પતિનું આખું શરીર દુઃખી રહ્યું છે.
😅😝😂😜😅😝😂😜

મોનુ : યાર તારા તો લગ્ન થઈ ગયા છે,
એટલે તને તો ખબર જ હશે કે,
લગ્ન પછીનું જીવન કેવું હોય છે?
મને જરા ટીપ્સ આપને.
સોનુ : લગ્ન પછીનું જીવન કશ્મીર જેવું હોય છે.
મોનુ : એટલે.
સોનુ : તેમાં સુંદરતા તો ઘણી હોય છે,
પણ સાથે તોફાન પણ ઘણા હોય છે.
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles