fbpx
Monday, October 7, 2024

પતિ : જો જાનુ,આ આપણો છોટુ વાંદરા પર બેસવાની જીદ કરી રહ્યો છે….

પતિ : અરે ડાર્લિંગ,
તારા માટે વિદેશથી એક મસ્ત
વાંદરાનું બચ્ચું લાવ્યો હતો
પણ કસ્ટમ ઑફિસરે લઈ લીધું.
પત્ની : કશો વાંધો નહિ!
મારે તો તમે આવી ગયા
એટલે બધું જ આવી ગયું.

પતિ : જો જાનુ,
આ આપણો છોટુ વાંદરા પર
બેસવાની જીદ કરી રહ્યો છે.
પત્ની : તો થોડીવાર તમારા
ઉપર બેસાડશો તો
કંઈ નાના નહીં થઈ જાઓ.

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)


Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles