પતિ તેની પત્ની ને કહે: “અલી સાંભળે છે.
આજે ચા આમ એવી બનાવ કે
મારા કે રોમ-રોમ માં દિવા થાય.”
પત્ની એ પતિ ને પુછ્યું: દુધ “નાખું કે કેરોસીનન”
😅😝😂😜😅😝😂😜
પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતી : તુ કહે ને તો તારૂ એઠું ઝેર પણ પી જાઉ..
પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.
😅😝😂😜😅😝😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)