fbpx
Monday, October 7, 2024

તું મારું શું બગાડી લઈશ ? ત્યારથી રોજ સવારે…😅😝😂😜😂😜

પપ્પુ અને ટપ્પુ ફરવા નીકળ્યા હતા.
પપ્પુ તેનું પર્સ શોધતા શોધતા,
પપ્પુ : માર્યા ઠાર..
હું મારું પર્સ તકિયા નીચે જ ભૂલી ગયો.
ટપ્પુ : અલ્યા, ડરે છે શું!
તારી કામવાળી તો પ્રામાણિક છે.
તારી પત્નીને આપી દેશે. ચિંતા નહીં કર.
પપ્પુ : એ જ તો ડર છે મને.
😅😝😂😜😂😜

પત્ની સાથે ઝઘડો થયા બાદ
મેં કહ્યું : તું મારું શું બગાડી લઈશ?
ત્યારથી રોજ સવારે
મને કબાટમાં ભીના કપડાં મળે છે.
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles