fbpx
Monday, October 7, 2024

પાડોશી : આ જેણે મારી બારીનો કાચ તોડ્યો…

પપ્પા : તું બે દિવસથી
વહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?
દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટ
કરી રહ્યો હતો.
પપ્પા : સેટ થઈ?
દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.
પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ બન,
તો સેટ થઈ જશે.
😅😝😂😜😅😝😂😜

પાડોશી : આ જેણે મારી બારીનો
કાચ તોડ્યો…
તે તમારો દીકરો છે ને?
રામુ : ના,
જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો છે
તે મારો દીકરો છે.
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles